સોલારને લઇ ને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેથી આ શેર પર રોકાણો તૂટી પડ્યા છે, શેરનો ભાવ 240 થવાની શક્યતા
ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IRDEA) ના શેર ફેબ્રુઆરી 1, ના રોજ આ શેર શરૂઆત ના કારોબારમાં હાઈ રેકોડ પર પોહોચ્યાં હતા
ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IRDEA) ના શેર ફેબ્રુઆરી 1, ના રોજ હાઇ રેકોડ પર પોહોચ્યાં, BSE પર 5% ના દરે વધીને Rs. 190.95 પર ખુલીયો હતો આ તે શેરની 52 સપ્તાહની નવી ઊંચી કિંમત સ્થાપિત કરી. નિર્મલા સીતારામણએ બજેટ 2024ની જાહેરાત કરી તેને આ શેરની કિંમત વધવાનું કારણ માનવામાં આવે છે. બજેટ 2024માં સોલાર સ્કીમ વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે.
નાણાંમંત્રીએ કહ્યું કે સોલાર રૂફકોટ યોજનાથી 1 કરોડ ઘરોને મફત વીજળી આપવામાં આવશે.આ લોકો ને દર મહિને 10000થી 15000 હાજર આવક પણ થશે.
નાણામંત્રીએ કહ્યું કે આ બજેટ માં ખેડૂતો માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે આ બજેટમાં વિકસિત ભારતનો પાયો નાખવામાં આવશે . કંપનીનું માર્કેટ કેપ વઘીને રૂ.48823 કરોડ થયુ છે.
IREDA નો IPO 21 નવેમ્બર 2023ના રોજ ખોલવામાં આવ્યો હતો. IPOની શરૂઆતની કિંમત રૂ. 30 જે આજે વર્તમાન ભાવ મુજબ 281% વધ્યો છે .
બ્રોકરેજ નો અભિપ્રાય જોતા આ શેર તેજી ધરાવે છે જીસીએલ બ્રોકિંગ તેને ખરીદવાની સલાહ આપે છે GCL ના એનાલિટિક્સ જણાવે છે કે “રામમંદિર ના ઉદ્ઘાટન પછી PM મોદીએ તરતજ સૂર્યો ઉદય યોજનાની જાહેરાત કરી તેથી IREDA ને આવક થશે” આગલા મહિનામાં આ શેરની કિંમત 240 સુધી જઈ શકે. રોકાણકારો તેના પર 140નો સ્ટોપલોસ રાખી શકે છે તેવી વાત કરવામાં આવી થતી .
નોંધ : ગુજવોર્ડ કોઈને પણ રોકાણ કરવાની સલાહ આપતું નથી. નિષ્ણાતની સલાહ લઇ રોકાણનો કરવાનો નિર્ણય લેવો