Site icon Guj World

‘ચક્ષુ’ – છુટકારો મેળવો સ્પામ કોલ-એસએમએસનો! સરકારનું નવું શસ્ત્ર: શું છે સરકારનું ‘ચક્ષુ’ પોર્ટલ?

શું છે સરકારનું ‘ચક્ષુ’ પોર્ટલ? સાયબર ક્રાઈમ અને સ્પામ કોલને રોકવા માટે સરકારે બે નવા પ્લેટફોર્મ ‘ચક્ષુ’ અને ‘ડિજિટલ ઈન્ટેલિજન્સ’ લોન્ચ કર્યા છે.  આ ‘ચક્ષુ’માં લોકોને શંકાસ્પદ સંદેશાઓ, નંબરો અને ફિશિંગ પ્રયાસોની જાણ કરવામાં સક્ષમ બનાવે છે.  ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ’ બેંકો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય સંસ્થાઓને સાયબર અપરાધીઓ વિશે માહિતી શેર કરવા માટે સુવિધા આપે છે.

શું છે સરકારનું ‘ચક્ષુ’ પોર્ટલ?








 

Exit mobile version